સમય ક્રાંતિ ન્યૂઝ..
સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ માણસો ને મળેલી બાતમીના આધારે દોણ ગામે રહેતા ભીમસિંગ ગામીત ના ઘરે રેડ પાડી હતી જ્યાં 60 હજારનો વિદેશી દારૂ સાથે બે કાર સહિત 7 લાખ 40 હજાર થી વધુનો મુદ્દામાલ કબ્જે કરી
આરોપીની અટક સાથે એક આરોપી સંદીપ ગામીતને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે જેની માહિતી શુક્રવાર ના સાજે 5 કલાકે પ્રાપ્ત થઈ હતી..
સમાચારનો વીડિયો જોવા માટે..