સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા એલસીબી પોલીસ માં ફરજ બજાવતા માણસો ને મળેલી બાતમી ના આધારે ચેકપોસ્ટ નજીકથી સોનગઢ પોલીસ મથકમાં દારૂના ગુનામાં વોન્ટેડ આરોપી
વિલાસ રાયલા માવચી રહે નવાપુર ને ઝડપી લઇ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે જેની માહિતી 3 કલાકે આપવામાં આવી હતી