સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી એલસીબી પોલીસે ટીમના માણસો ને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઇન્દુ ગામની સીમમાંથી પાચ જેટલા આરોપી અશ્વિન ઉર્ફે ડેબો ગામીત,વિજય ઉર્ફે ભીંમટો ,રિંકેશ ગામીત, કૌશિક ગામીત અને મયુર ગામીત ને ઝડપી લીધા છે
જે આરોપી સામે વ્યારા અને કાકરાપાર પોલીસ મથકે બકરા અને સળિયા ચોરી નો ગુનો દાખલ થયો હતો જેને લઇ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે જેની માહિતી સોમવાર ના સાજે 6 વાગ્યે પ્રાપ્ત થઈ હતી..
સમાચારનો વીડિયો જોવા..