તાપી એલસીબી પોલીસે જુના આરટીઓ ઓફિસ નજીકથી હત્યાના વોન્ટેડ આરોપીને ઝડપી લીધો.

સમય ક્રાંતિ ન્યૂઝ..

તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે જૂના આરટીઓ ઓફિસ નજીકથી હત્યાના ગુનામાં વોન્ટેડ આરોપી આસિફ સલીમ કાકર રહે મગદુમ નગર વ્યારા નાઓને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે.જે માહિતી 11.30 કલાકની આસપાસ આપવામાં આવી હતી.

ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી જે.બી. આહિર એલ.સી.બી. તાપી, એલ.સી.બી. /પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે ગુનામાં નાસતા ફરતા આરોપીઓની તપાસમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ તથા પો.કો. ધનજયભાઇ ઇશ્વરભાઇને મળેલ બાતમી આધારે જુના આર.ટી.ઓ.ની ઓફિસ પાસેથી ઉમરપાડા પોલીસ સ્ટેશનમા નોંધાયેલ હત્યાના ગુનામા સંડોવાયેલ નાસતો-ફરતો વોન્ટેડ આરોપી-આશીફભાઇ સલીમભાઇ કાકર ઉ.વ.૩૦ રહે.મગદુમ નગર વ્યારા તા.વ્યારા જી.તાપીને આજે તા.૨૧/૦૬/૨૦૨૪ ના રોજ પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

કામગીરી કરનાર ટીમ :-

ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપીની સુચનાથી પો.સ.ઇ.શ્રી જે.બી. આહિર એલ.સી.બી. તાપી તથા એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ તથા પો.કો. વિનોદભાઈ પ્રતાપભાઇ તથા હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ તથા પો.કો. રોનકભાઇ સ્ટીવન્સન તથા પો.કો. અરૂણભાઇ જાલમસિંહનોકરી એલ.સી.બી. તાપી તથા પો.કો. હસમુખભાઇ વિરજીભાઇ તથા પો.કો. ધનજયભાઇ ઇશ્વરભાઇ નોકરી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ તાપીએ કામગીરી કરેલ છે.

Related Posts
વ્યારા તાલુકાના એક ગામમાં રાત્રિ દરમ્યાન લુખ્ખા તત્વો એ આતંક મચાવતા ગ્રામજનોએ મેથીપાક આપ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના એક ગામ માં રાત્રિ દરમ્યાન કેટલાક લુખ્ખા તત્વો હથિયારો સાથે ઘૂસી ગયા હતા.જેમાં Read more

IAS ઓફિસર પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી, એકેડેમીએ તાલીમ રદ કરી તરત પાછા બોલાવવાનો આદેશ

સમય ક્રાંતિ ન્યૂઝ.. વિવાદોમાં ફસાયેલી ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તેની ટ્રેનિંગ રદ્દ કરી Read more

આર.ટી.ઓ કચેરીમાં જનતાને ગેરમાર્ગે દોરનાર અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં આવેલ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, વ્યારા ખાતે દરરોજ મોટા પ્રમાણમાં Read more

તાપી જિલ્લામાં ટી.ડી વેકશીનેશનનો પ્રારંભ

વ્યારાની પી.પી.સવાણી વિદ્યામંદિર સ્કુલ ખાતે ટી ડી વેકશીનેશન કાર્યક્રમ યોજાયો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.પાઉલ વસાવાના માર્ગદશન હેઠળ પ્રા.આ.કેન્દ્ર-છીંડીયા, વ્યારામાં Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી