સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફ ને મળેલી બાતમી ના આધારે દમણ ની એક હોટલ માંથી સોનગઢ પોલીસ મથકમાં દારૂના ગુનામાં વોન્ટેડ
આરોપી કિરણ મણીલાલ ચૌધરી રહે બોરખડી ને ઝડપી લઈ એલસીબી ઓફિસ ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેની માહિતી 3 કલાકની આસપાસ આપવામાં આવી હતી