સમય ક્રાંતિ ન્યૂઝ..
ઉચ્છલ તાલુકાના વડપાડા ભીંત ગામની સીમ માંથી પસાર થતા રસ્તા પર એક કાર ના ચાલકે પોતાની અર્તિગા કાર ના સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવી દેતા કાર બે કાબૂ બની જતા કાર ઝાડ સાથે ધડાકા ભેર અથડાઈ ગઈ હતી
જેમાં ચાલક અવિનાશ ભાઈ ગમનભાઈ ગામીત નું કરૂણ મોત નિપજ્યું હતું બનાવને પગલે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી જે બાબતની માહિતી 4.30 કલાકે પ્રાપ્ત થઈ હતી..